ગાગરમાં સાગર.
*સોમવારે છીક આવે તો જોખમ ઉભું થાય.મંગળવારે આવે તો
અજાણી વ્યક્તિ ને ચુંબન કરવાનું મન થાય. બુધવારે છીક
આવે તો પત્ર આવે અગર sms આવે.ગુરુવારે છીક આવે તો
કંઈક નવીન (બહેતર) બને. શુક્રવારે છીક આવે તો દુઃખ થાય
શનિવારે છીક આવે તો બીજા દિવસે આનંદ આવે.રવિવારે
છીક આવે તો" કંપની "મળે. (હોટલ માં જમવાનું કે શુભ
પ્રસંગ બને)
*હાથ ના આંગળાં લાંબા હોય તો તે વ્યક્તિ ખૂબ પેસા આવે
અને એ પેસા ખૂબ ઉડાવે.વાંકા આંગળા હોય તેના હાથ માં
પેસા ટકે નહિ,પણ છેલ્લી આંગળી વાંકી હોય તે વ્યક્તિ
તવંગર અવસ્થા માં મુત્યુ પામે. બાબો કે બેબી ના જન્મ
સમયે છ આંગળી હોય તો તે ખુબ નસીબદાર કહેવાય.
હાથની અંગુઠા પાસેની આંગળી ઝેર ની આંગળી કહેવાય છે
તેનાથી ક્યારેય દવા લગાડવી નહિ.
*મકર લગ્નમાં શનિ હોય અને મેષમાં મંગળ, કર્કમાં ચદ્ર,સિંહ
માં સૂર્ય હોય તેમજ મિથુન માં બુધ અને તુલમાં શુક્ર હોય તો
આ યોગ માં જન્મનાર મનુસ્ય પરમ યશસ્વી , રાજા જેવું
સુખ ભોગવે છે.
*ૐ કલીં ગોપાલ વેષ ધરાય વસુદેવાય હૂં ફ્ટ સ્વાહા " આ
મંત્ર ની જાપ સંખ્યા 1 લાખ છે.41 દિવસમાં મંત્ર જાપ પૂર્ણ
કરવા, છેલ્લે દિવસે દહી,ઘી,ભાત, સાકર મિશ્રણ નો દશાસ્
હવન કરવો.અચુંક સંતાનસુખ મળશે જ.
*Mohanbhai R Machhi.જ્યોતિષાચાર્ય, ગોધરા.પંચમહાલ, (ગુજરાત

Comments
Post a Comment