ગર્ભ રક્ષા મંત્ર અને યંત્ર પ્રયોગ.
સામગ્રી:-કેસર,દીવો,અગરબત્તી,જળપાત્ર,ભોજપત્ર.
માળા:-વિદ્યુત માળા, પંચમુખી રુદ્રાક્ષ નંગ -5
સમય:-ગમે ત્યારે.
આસન:- પીળા રંગ નું કાપડ.
દિશા:-ઉત્તર.
જપ સંખ્યા:-21000
અવધિ:-5 દિવસ.
મંત્ર:-ll ૐ યં હં ર:ll
યંત્ર,
ૐ ૐ
----------------
ય: ર:
----------------
ૐ ૐ
પહેલાં ભોજપત્ર પર કેશરથી યંત્ર લખવો. પછી તેના પર 5 રુદ્રાક્ષ મુકવા, પૂજા કરી મંત્ર જાપ કરવા.-દીવો-અગરબત્તી પ્રગટાવવા.
મંત્ર જાપ પુરા થયા બાદ -ભોજપત્ર ને તાવીજ માં ગળી વાળી તાવીજમાં બન્ધ કરી કમર અથવા ગળા માં ધારણ કરવું,ગર્ભની રક્ષા થશે-ગર્ભ પડશે નહિ.
તાવીજ સ્ત્રી એ ધારણ કરવું.
*મોહનભાઇ આર માછી જ્યોતિષાચાર્ય, ગોધરા,પંચમહાલ.(ગુજરાત)

Comments
Post a Comment