વિદ્યા પ્રાપ્તિ મંત્ર પ્રયોગ.

સામગ્રી:-કુમકુમ,અગરબત્તી,ઘીનો દીવો,સરસ્વતીનો ફોટો.
માળા:-સ્ફટિકની.
સમય:-દિવસે અને રાત્રે.
આસન:-સફેદ કાપડ.
દિશા:-પૂર્વ.
જપ સંખ્યા:-રોજ 1 માળા.
અવધિ:-સવાર/સાંજ 22 માળા.(5દિવસ સુધી)
મંત્ર:-(૧)ૐ હ્રિમ્ શ્રીમ્ શારદાયેં નમઃ
       (૨)ૐ સરસ્વતીયેં નમઃ
        ગુરુવારથી પ્રયોગ ચાલુ કરવો.સામે સફેદ વસ્ત્રપર મંત્ર લખવો ઉપર સરસ્વતી માતા નો ફોટો મુકવો અગરબતી-ઘીનો દીવો-પ્રગટાવવો વિધિ-વિધાન પૂજા કરી મંત્ર જાપ કરવા.સવારે 11 અને સાંજે 11 માળા કરવી,આમ 5 દિવસ સ્થાપના રાખવી ત્યાર બાદ છઠ્ઠા દિવસે સામગ્રી નદી કે તળાવ માં વિસર્જન કરવું.
           વિદ્યાપ્રાપ્તિ થાય છે,વાંચેલું યાદ રહે છે. અને સુખ-સમૃદ્ધિના માલિક બને છે.
        આજે વસંતપંચમી નો દિવસ છે.શ્રેઠ મંગલકારી દિન છે, સરસ્વતીના સાધકો-શિક્ષકો,પ્રોફેસર,અધિકરી,ડોક્ટર,વકીલ,વિધાર્થી,લેખક,કવિ વિગેરે  પ્રયોગ અવસ્ય કરવો જોઈએ.
             ll મંગલ ભવતું ll
*મોહનભાઇ જ્યોતિષાચાર્ય,મંત્ર-તંત્ર-યંત્ર વિજ્ઞાન,ગૂઢવિદ્યાના જાણકાર.

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.