શનિની પનોતી દૂર કરવાનો મંત્ર.

સામગ્રી:-સિંદૂર અથવા કાળીશાહી,દીવો,અગરબત્તી.
માળા:-શનિની માળા,
સમય:-સવારે અને સાંજે.
આસન:-કાળુવસ્ત્ર.
દિશા:-ઉત્તર.
જાપ સંખ્યા:-32000.
અવધિ:-1 અઠવાડીયું.
મંત્ર:-ૐ હ્રિમ શ્રી નમઃ મમ્ શનિગ્રહ શાન્તિ કુરુ કુરુ સ્વાહા.
      આ પ્રયોગ શનિવારથી ચાલુ કરવો.સામે કાળું વસ્ત્ર પાથરી તેના પર સિંદૂરથી મંત્ર લખવો અથવા કાળીશાહીથી મન્ત્ર લખવો. તેની સામે દીવો-અગરબત્તી પ્રજ્વલિત કરવો,પૂજા કરવી-મંત્ર જાપ કરવા.
        મંત્ર વિધિ-વિધાન પૂર્ણ થયે શનિની પનોતી દૂર થશેજ.
(શનિ ગ્રહ સંબંધી સમસ્યાઓ-ઉપદ્રવો શાંત થાય છે.)
*મોહનભાઇ જ્યોતિષાચાર્ય,ગોધરા.M. 9426025175.

Comments

  1. રૂબરૂ મુલાકાત માર્ગદર્શન માટે મળો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.