શરીરના દુઃખ-દર્દ નિવારણ મંત્ર પ્રયોગ.
(૧)હૃદયશુળ મટાડનાર મંત્ર:-
મંત્ર:-ૐ બૈ લલિતાદેવીભ્યામ નમઃ
વિધિ:-આ મંત્ર પ્રયોગથી હૃદયને લગતા તમામ દર્દ મટેછે.જેમકે:-હૃદય પર લોહીનું દબાણ,હૃદય શુળ(હાર્ટએટેક)નો રોગ મટે છે. દરરોજ ઉડાશ્વાસે સવાર-સાંજ1001જાપ કરવા.
(૨)બ્લડપ્રેશર મટાડનાર મંત્ર:-
મંત્ર:-ૐ વં વજ્રાહસ્તાભ્યાયામ્ નમઃ
વિધિ:-આ મંત્ર પ્રયોગથી શરીરના દરેક વાયુ વિકારના દર્દો નાશ પામે છે. બ્લડપ્રેશર માટે ખાસ પ્રયોગ કરવો. ડૉક્ટરથી જે ના મટે તેને મંત્ર શક્તિ મટાડે છે. મંત્રના 1001જાપ કરવા.
(૩)એસીડીટી મટાડનાર મંત્ર:-
મંત્ર:-ૐ મું મુકુટેશ્વરીભ્યામ નમઃ
વિધી:-આ મંત્ર પ્રયોગથી શરીરના પિતને લગતા દર્દો મટે છે. એસીડીટી માટે ચમત્કારિક છે.મંત્ર ના દરરોજ 901 મંત્રજાપ કરવા.
(૪)કિડનીની પથરી મટાડવા મંત્ર:-
મંત્ર:-ૐ પાર્વતીભ્યામ નમઃ
આ મંત્રથી રક્ત,અસ્થિ,મજ્જા માં થયેલ વિકારોથી થતા રોગ જેમકે:-કિડનીની પથરી,પેશાબની બળતરા જેવા દર્દ મટે છે. મંત્રના 10001 જાપ કરવા.
(૫)દમ-ટીબી મટાડનાર મંત્ર:-
મંત્ર:-ૐ યઁ પદ્માવતીભ્યામ નમઃ
વિધિ:-આ મંત્ર પ્રયોગથી કફ,દમ,અને ટીબી જેવા અસાધ્ય રોગો મટે છે. મંત્રના 5001જાપ કરવા.
(૬)બાળકોને થતા રોગો દૂર કરવાનો મંત્ર:-
મંત્ર:-ૐ મં મહાદેવીભ્યમ નમઃ
વિધિ:-આ મંત્રને 18 વાર અભિમંત્રિત કરેલ પાણી પાવાથી બાળકોને થતા તમામ રોગો દૂર થાય છે. મંત્રનો બાળકની માતાએ 1008વાર જાપ કરવો.
*મોહનભાઇ જ્યોતિષાચાર્ય, ગોધરા.
Comments
Post a Comment