ગાગર માં સાગર.
*સ્ત્રીઓની ઋતુ આરંભ સમયથી ૧૬ રાત ઋતુકાળ કહેવાય છે.૧૨ રાત માં બેકી સંખ્યામાં જેમકે-૬,૮,૧૦,૧૨,૧૪,અને ૧૬થી રાત પુત્ર દાતા ગણાય છે, ઋતુકાળ દરમ્યાન કરતા ગર્ભધાનમાં ગર્ભનું ભાવિ ચોથી રાત્રી અલ્પાયુશી,પાંચમી રાત્રિ કન્યા(પુત્રી)૬ઠી રાત્રી-વંશવેલો વધારનાર પુત્ર,૭મી રાત્રી વાંઝણી પુત્રી,૮મી રાત્રી-પુત્ર,૯મી સુંદર-પુત્રી,૧૦મી પ્રભાવશાળી-પુત્ર,૧૧મી કદરૂપી કન્યા,૧૨મી ભાગ્યશાળી-પુત્ર,૧૩મી કુલટા પુત્રી,૧૪ મી ધર્માત્મા -પુત્ર,૧૫મી-લક્ષ્મી સ્વરૂપ પુત્રી,૧૬મી સુલક્ષણો પુત્ર જન્મે.
*ગુરુની આંગળી પાસેથી નીકળી લગ્નરેખા સુધી પહોંચનારી સંતાનરેખા ઘાટી હોય તો તે વ્યક્તિ ને ત્યાં પુત્ર અવતરશે અને આછી હોય તો પુત્રી અવતરશે.
*ખોટા સ્વપ્નો હેરાન પરેશાન કરતા હોય તો "નારાયણ"નામ નો જાપ કરવો આશ્ચચર્યજનક રીતે ખરાબ સ્વપ્નો દૂર થઈ જશે.
*સાંજે-શધ્યાકાળે ઘર/મકાન આગળ તુલસી ક્યારે -સરસવ અથવા કાળા તલના તેલનો દીવો અવસ્ય કરવો-ગ્રહ-નડતર નિવારણ થશે.

Comments
Post a Comment