તેત્રીસ કોટી દેવ - દેવી પ્રસન્ન મંત્ર પ્રયોગ:-
સામગ્રી:-કેશર ચદન,અગરબતી,દીવો,શાલીગ્રામ.
માલા:-રુદ્રાક્ષ.
સમય:-સવારે-રાત્રે.
આસન:-લાલ વસ્ત્ર.
દિશા:-પૂર્વ-ઉત્તર.
જપસંખ્યા:-51000.
અવધિ:-51 દિવસ.
મંત્ર:-ll ૐ હ્રિમ તેત્રીસ કોટી દેવોભ્યમ કૃપાયામ સર્વસિદ્ધિ પ્રાપ્તમ શ્રીમ્ શ્રીમ્ શ્રીમ્ નમઃ ll
રવિવાર થી પ્રયોગ ચાલુ કરવો.સામે લાલ વસ્ત્રપર મંત્ર લખવો તેના પર શાલીગ્રામ ની સ્થાપના કરવી ઘી નો દીવો પ્રગટાવવો પૂજા કરી મંત્ર જાપ કરવા.
તેત્રીસ કોટી દેવ-દેવી ની કૂર્પા પ્રાપ્ત થાય છે.સમાજ ક્ષેત્રે તેમજ અન્ય તમામ ક્ષેત્રે ઉન્નતિ મળે છે. રાજા જેવું અસીમ સુખ ની પ્રાપ્તિ થાય છે.
Il સુંભમ ભવતું ll

Comments
Post a Comment