ll ચોરી ન થાય તે માટે પ્રાચીન મંત્ર પ્રયોગ ll

ll ચોરી ન થાય તે માટે પ્રાચીન મંત્ર પ્રયોગ ll
*********************************
           રાત્રે સૂતી વખતે નીચે જણાવેલ મંત્ર નો 1( એક) વખત મંત્ર જાપ (મંત્ર બોલવાથી) ઘર/મકાન/ફેકટરી/ઓફીસ/દુકાન/માં કોઈ પણ પ્રકારની ચોરી ચોર લોકો  કરી સકશે નહીં.
          આ મંત્રને સૂર્ય-ચદ્ર ગ્રહણ,કે કાળી ચૌદશ ના દિવસે જાણકાર જ્યોતિષાચાર્ય કે પંડિત પાસેથી સલાહ-માર્ગદર્શન લઈ 999 મંત્ર જાપ કરી મંત્રને સિદ્ધ કરી લેવો.

llમંત્ર ll
*****
          ll કફલલક:  કફલલક: કફલલક:, જલે રક્ષતું વારાહ: સ્થલે રક્ષતું વામન,અટવ્યા નાર સિંહશ્ચ્ય સર્વત: પાતું કેશવ:,જલે રક્ષતું નન્દીશ: સ્થલે રક્ષતું ભૈરવ:, અટવ્યા વીર ભદ્રસ્ચ સર્વત: પાતું શંકર:, અર્જુન: ફાલ્ગુનો વિષ્ણુ: કિરીટો શ્વેત વાહન:, બિભત્સુવિજય: કૃષ્ણ: સત્યસાચી ધનંજય:,તિસ્ત્રો ભાર્યા: કફ લસ્ય દાહિની મોહિની સતી, તાસાં સ્મરણ માં
ત્રેણ ચોરો  ગચ્છતિ નિશ્ફલ,ll
            સાધકો,વાચક મિત્રોને જણાવવાનુકે "ચોરી ન થાય તે માટે અભિમંત્રિત યંત્ર તાવીજ" પણ અમારા કાર્યાલય પરથી મળશે,
 
                     ll ઇતિ શુભમ ભવતું ll

સંપર્ક,મુલાકાત,માર્ગદર્શન, અને યંત્ર તાવીજ મેળવવા માટે:-મોહનભાઇ આર માછી, જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:- 94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

ll અરબી કોક શાસ્ત્રમાં સ્ત્રીની યોનીના વિવિધ પ્રકારો. ll