ll અદ્દભૂત મંત્ર પ્રયોગો ll

ll અદ્ ભૂત મંત્ર પ્રયોગો ll
...................................
(૧)દેવ-દેવી બાધા શાન્ત કરવાનો મંત્ર:-
**************************
           ભૂલે ચૂકે કોઈપણ પ્રકારની બાધા કરવાની ભૂલી ગયા હોવ અગર ઘર/પરિવારના કોઈ વ્યક્તિ એ બાધા લીધી હોય અને કોઈ કારણવશ કુદરતી કે અચાનક મરણ થઈ ગયું હોય ને બાધા બાકી રહી જાય તેમજ બાધાના પ્રકાર ની ખબર ન હોય તેવા સંજોગોમાં શું કરવું નિવારણ કઈ રીતે થાય ? તે માટે બાધાઓના અનિષ્ઠ દૂર કરવાનો સરળ પ્રયોગ આપવામાં આવેલ છે.
વિધિ વિધાન:-
**********     મંત્ર:- llૐ સર્વેશ્વરાય હુમ્ ll
              કોઈપણ મહિનાના સોમવારથી આરંભ કરી 9 દિવસ સુધી આ મંત્રની દરરોજ સવારે મંત્રની 5 માળા કરવી પછી ઘી અને કાળા તલની આહુતિ દેવી જેથી તમામ દેવ-દેવી અન્ય બાધાઓ દૂર થઈ જાય છે.અને ઘર/પરિવારમાં સુખ શાંતિ ની પ્રાપ્તિ થાય છે.
(૨)શત્રુ વશીકરણ :-
***************
મંત્ર:-ll ૐ હ્રીં કલીં ઐલ્લો ભોગપ્રદા ભૈરવી માતંગી ત્રેલોકય વશમાનય સ્વાહા ll
વિધિ વિધાન:-
**********
           રવિવાર ના પ્રાત:કાળે મનસિલ અને ગોરોચન પથ્થર કે ખલમાં ઘસવા ઘસતી વખતે મંત્રનો 1051વાર જપ કરવો.અને આ મિશ્રણ એક તાંબા અગર ચાંદીની ડબ્બીમાં સુરક્ષિત રાખવું,જ્યારે જરૂર પડે ત્યારે તેનું તિલક કરતી વખતે મંત્રનો 9 વાર ઉચ્ચારણ કરી પછી શત્રુની સામે જાય તો શત્રુ વશીભૂત થાય છે.(કેજે શત્રુવશમાં થઈ જાય છે-શત્રુ તમારું કંઇજ પણ બગાડી સકશે નહીં.)
(૩)સ્ત્રી વશીકરણ:-
    ***********
           કોઈપણ દિવસે સ્મશાન જઇ 9 દિવસ સુધી દરરોજ 108 મંત્રનો મંત્રજાપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. ત્યાર પછી દેવી કાલિકાનું પૂજન અર્ચન કરવું.કાળા ધતુરાનાં ફુલને પુષ્ય નક્ષત્ર માં લાવવું.ભરણી નક્ષત્રમાં ફળ લાવવું.અને વિશાખા નક્ષત્રમાં શાખા-ડાળી લાવવી.હસ્ત નક્ષત્રમાં પાન, મૂળ નક્ષત્રમાં મૂળ લાવવું.કૃષ્ણ પક્ષની સંક્રાન્તિ ના દિવસે આ તમામ વસ્તુઓ ની સાથે કપૂર ,ગોરોચન, અને કુમકુમ,ને ખલમાં ખરલ કરી આ દ્રાવણ ને ચાંદીની ડબ્બીમાં ભરી લઇ નીચે મુજબ ના મંત્ર વડે  9 વાર અભિમંત્રિત કરી જ્યારે જરૂર પડે ત્યારે પોતાના મસ્તક ના કપાળ પર તિલક કરી જે સ્ત્રી પાસે જાય તે સ્ત્રીનું વશીકરણ થવાથી વશીભૂત થઈ જાય છે અને તમે કહો તે પ્રમાણે કાર્ય કરવા સહમત થાય છે.
મંત્ર:-
***
ll ૐ  નમઃ હ્રીં  હ્રીં  કા  વિકરાલિની  હ્રીં  હ્રીં  ક્ષીમ ક્ષયાં  ફટ  સ્વાહા ll
(૪)રિદ્ધિ-સિદ્ધિદાયક ગણેશ મંત્ર:-
***********************
મંત્ર:-
***
ll ૐ ગ્રીમ ગ્રૂમ્  ગણપતયે નમઃ સ્વાહા ll
            આ પ્રયોગ કોઈ પણ મહીના ના બુધવારથી ચાલુ કરવો ગણેશજીનું પૂજન કરી ચંદન ચઢાવવું ,ફૂલ ચઢાવવા,5 લાડુનો પ્રસાદ ધરાવવવો,બુધવારથી પ્રારંભઃ કરી 125000 જાપ 21 દિવસમાં પુરા કરવા કે જેથી મંત્ર સિદ્ધ થઈ જશે.
             આમ ઘરમાં રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તમામ વિઘ્નો દૂર થઈ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં કોઈપણ પ્રકારની નાણાંભીડ રહીશે નહીં.
(૫)લક્ષ્મી મંત્ર:-
**********
મંત્ર:-
***
ll ૐ શ્રી મહાલક્ષ્મીયે નમઃ ll
              આ પ્રયોગ કોઈ પણ મહિનાની અમાસ થી શરૂ કરવો.પીળા વસ્ત્રો પહેરી અને પીળા ફૂલોથી સેવનની લક્ષ્મીજીની મૂર્તિને સજાવી એક સાથે 5 દિવસમાં 1 00 000
જાપ કરવાથી લક્ષ્મીજી માતા ની અસીમ કૃપા રહે છે.તેમજ નવીન  ધન્ધો માટે પણ ઉજળા ઉન્નતીકારક સંયોગો બને છે,તેમજ બન્ધ પડેલ ધન્ધો ધમધોકાર ચાલુ થઈ જાય છે.
            ઉપરોક્ત પ્રયોગો નું માર્ગદર્શન  જ્યોતિષાચાર્ય પાસેથી મેળવી નેજ કરવા.

                            ll  મંગલમ ll

સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ, આર માછી.જ્યોતિષા ચાર્ય.મો:- 94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐



                     



Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

ll અરબી કોક શાસ્ત્રમાં સ્ત્રીની યોનીના વિવિધ પ્રકારો. ll