ll નવગ્રહદોષ નિવારણ મંત્ર યંત્ર પ્રયોગ ll

llનવગ્રહદોષ નિવારણ મંત્ર-યંત્ર પ્રયોગ ll
સામગ્રી:-ઘીનો દીવો, અગરબત્તી,ગુગળધુપ,જળપાત્ર,"નવગ્રહ યંત્ર",તાંબાનો કળશ ગંગાજળ સાથે,કેશર.
માળા:-સ્ફટિક,
સમય:-સવારે ૬થી ૧૧ અને રાત્રે ૯થી ૧૨,
આસન:-સફેદ સુતરાઉ વસ્ત્ર,
દિશા:-પૂર્વ,
જપ:-૫૧૦૦૦(એકાવન હજાર)
અવધિ:-ગમેતે.
મંત્ર:-
***
ll બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાન્તકારી ભાનું શશી ભૂમિ સૂતો બુધસ્ય ગુરુશ્ય શુક્ર શની રાહુ કેતવ: સર્વે ગ્રહા શાંતિ કરા ભવન્તુ ll

વિધિ વિધાન:-
*********
         મહીંનાના કોઈ પણ રવિવારથી આ પ્રયોગ શરૂ કરવો,સેવનના પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી 500 gmબાસમતીના ચોખાનું અષ્ટદલ બનાવી ફૂલોથી બાજટ સજાવવો  પછી તેના ઉપર અભિમંત્રિત" નવગ્રહ યંત્ર"મુકવો યંત્ર પર કેશરનું તિલક કરી ઘીનો દીવો,અગરબત્તી,ગુગળ ધુપ પ્રજ્વલિત કરવા,અને મંત્ર જાપ સ્ફટિકની માળાથીકરવા.પોતાના આયોજન પ્રમાણે ૫૧૦૦૦(એકાવન હજાર) દૈનિક ફાળવણી કરી ૫,૧૦,૧૫,૨૧,કે ૫૧ દિવસમાં મંત્ર જાપ પૂર્ણ કરવા. દરરોજ તાજા ફૂલો બદલતા રહેવા,આમ વિધિ વિધાન પૂજન-અર્ચન પૂર્ણ થયે નવેય ગ્રહ ના દોષોનું નિવારણ થઈ જશે,અને મનના ધારેલ તમામ કામો નિર્વિગ્ને થવા લાગશે.આ પ્રયોગ અનુભવ સિદ્ધ હોઈ પૂર્ણ શ્રદ્ધાથી કરવો.

                  ll શુભમ ભવતું ll

સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી, જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
******************************************

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

ll અરબી કોક શાસ્ત્રમાં સ્ત્રીની યોનીના વિવિધ પ્રકારો. ll