ll મનોકામના પૂર્ણ કરનાર યંત્ર પ્રયોગ ll
યંત્ર:-
૧૨ ૧૧ ૨ ૮
૭ શ્રી ૐ ૬૫
૧૮ ૐ શ્રી ૧
૪ ૬ ૧૪ ૯૧
વિધિ વિધાન:-
આ યંત્રને કાળી ચૌદશ, અમાસ કે સૂર્ય/ચન્દ્ર ગ્રહણમાં મહીસાગર,ગળતેશ્વર,નર્મદા,સાબરમતી કે ગંગા નદીના કિનારે બેસીને મંત્ર:-ૐ ગમ ગણપતિયે નમઃ ના 5 વાર મંત્ર બોલી 11 ભોજપત્ર ના ચોરસ ટુકડામાં ચોરસ ખાના બનાવી કેશર ની સહી થી ભોજપત્ર ઉપર લખી 2 યંત્ર નદીના વહેણમાં વિસર્જન કરી બાકીના 9 યંત્રને તાંબાના કળશ માં સાચવીને રાખવા-તેમાંથી 1 યંત્ર ને ચાંદી, તાબા કે સોનાના તાવીજમાં મૂકી આ તાવીજ ગળામાં ધારણ કરવું,આ તાવીજ ધારણ કરવાથી દિન -3 માં પ્રભાવ( અસર) ચાલુ થશે,જેથી મનના ધારેલ તમામ પ્રકારના કાર્યો પૂર્ણ થાય છે. સાચવેલ 8 યંત્ર જરૂરિયાત પડ્યે ઉપયોગ કરવો, પ્રયોગ અનુભવ સિદ્ધ છે,
ll શુભમ ભવતું ll
મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, ગોધરા.મો:-94260 25175
**********************************************

યંત્ર તાવીજ મેળવવા સંપર્ક કરો.
ReplyDelete