ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:-(૫)ચાલુ......ll
(૫) એકાક્ષી નારિયેળ:-
(૪)ડાકીની શકિની ઉપદ્રવ દૂર કરવાનો પ્રયોગ:-
મંત્ર:-ll ૐ હ્રિમ એકાક્ષી નાલિકેરાય નમઃll
108 લીબુંના ફૂલ લઈ મંગળવાર થી મંગળવાર (અઠવાડિયા)સુધી દરરોજ ધૂપ -દિપથી મંત્ર જાપ કરવા. તેમજ ત્યાર પછી દરરોજ સવારે 1 માળા કરવાથી ડાકીની -શાકિની વિગેરે ભૂત-પ્રેતાદીનો ઉપદ્રવ રહેર્તો નથી.
(૫)પતિ વશીકરણ:-
મંત્ર:- ll ૐ એકાક્ષી નાલીકેરાય નમઃ પતિ વશ્યમ કુરુ કુરુ સ્વાહા ll
કોઈ પણ બહેનનો (પત્નીનો) પતિ કુસંગમાં ફસાયો હોય તો અને બહેન પોતે પવિત્ર હોયતેવા બહેનોએ આ પ્રયોગ કરવાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
( મંત્ર-તત્ર -વિધિ-વિધાન જાણનાર જ્યોતિષાચાર્ય પાસે માર્ગ દર્શન મેળવી કરવો હિતાવહ છે.
(૬)લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર
મંત્ર:-llૐ ક્ષઉં કોં એકાક્ષી નાલીકેરાય નમઃll
આ મંત્રથી જાસુદના ફૂલ વડે પૂજા કરવી, કોઈ પણ રવિવારથી શરૂ કરી 19 દિવસ સુધી દરરોજ 5 માળા કરવી.આ પ્રયોગ કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. નાણાંભીડ રહેતી નથી.
(૭) સભામાં વિજય મેળવવા મંત્ર:-
મંત્ર:-ll ૐ હ્રિમ હાં હોં હાં હ્રિમ હ્રિમ હૂં એકાક્ષી નાલીકેરાય નમઃll
સવારે વહેલા ઉઠી સ્નાનથી પરવારી મંત્રથી 108 મણકા વાળી સ્ફટિક ની માળાથી દરરોજ 11 માળા કરવાથી સર્વ સ્થળે અને સભા-મીટીંગ માં માન - સન્માન અને વિજય મળે છે.
(૮)સ્વપ્ન માં શુભાશુભ સંકેત મેળવવા:-
મંત્ર:-ll ૐ ઐ હ્રિમ શ્રીં હ્રિમ એકાક્ષી નાલીકેરાય નમઃll
108 ચંપાના ફૂલ લઈ મંત્ર જાપ રવિવારથી શરૂ કરી 7 દિવસ સુધી કરવાથી સ્વપ્નમાં શુભ-અસુભનો સંકેત મળે છે.કોઈ પણ પ્રશ્ન ના ઉત્તર મેળવવા માટે રાત્રે સૂતી વખતે18મંત્ર બોલી સુઈ જવું.
*****************
એકાક્ષી શ્રીફળ ના લાભ:-
*****************
(૧) જે ઘર માં અભિમંત્રિત કરેલ એકાક્ષી નારિયેળ હોય તે ઘરના સભ્યો પર મંત્ર -તંત્ર, ટોના -ટોટક નો દુષ્પ્રભાવ પડતો નથી.
(૨)શ્રી ફળ ને 7વાર પાણી માં ડુબાડીને 7વાર મંત્ર બોલવો પછી તે પાણી ઘર/મકાન માં છાંટવાથી ભૂત-પ્રેત નો ઉપદ્રવ શાંત થઈ જાય છે.
(૩)તેને સુઘડવાથી સ્ત્રી ગર્ભ ના કષ્ટ થી મુક્તિ મેળવી સરળતાથી પ્રસવ થાય છે
(૪)વન્ધા સ્ત્રી ને ઋતુસ્નાન બાદ એકાક્ષી શ્રીફળ ને પાણીમાં 3 વાર ઝબોળી તે પાણી પીવડાવાથી સંતાન પ્રાપ્ત થાય છે.
(૫)કોઈ વ્યક્તિ અગર સ્ત્રી ઉપર ભૂત-પ્રેત-પિચાશ-ડાકીની-શાકીની-ટોના-ટોટક વિગેરે નો પ્રભાવ હેઠળ હોય તો તેની પાસે શ્રીફળ ખીસામાં રાખવાથી ભૂત -પ્રેત વિગેરે નડતર માંથી મુક્તિ મળે છે.
(૬)એકાંક્ષી શ્રીફળ પર ચંદન,કેશર, કકું મેળવી ડબ્બીમાં મૂકી પૂજા સ્થળે મૂકવું.જ્યારે બહાર જવાનું થાય ત્યારે ડબ્બી માનું મિશ્રણ નું તિલક કરીને જવાથી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સફળતા મળશે.
(૭)એકાક્ષી શ્રીફળથી બન્ધન મુક્તિ,પરીક્ષામાં સફળતા,વવ્યસાય માં ઉન્નતિ,સર્વજન વશીકરણ,કોર્ટ-કચેરીમાં વિજય પ્રાપ્ત થાય છે.
(૮)કોર્ટ-કચેરી,મુકદમાં માં વિજય પ્રાપ્ત કરવો હોય તો ગુપ્ત મંત્ર દ્વારા રવિવારે તેના પર વિરોધીનું નામ લઇ ને લાલ કરેણ નું ફૂલ રાખી દેવું જે દિવસે કોર્ટ કચેરી માં જવાનું થાય તે દિવસે તે ફૂલ પોતાની પાસે લઈ જવાથી બધીજ સ્થિતિ પોતાની અનુકૂળ થઈ જાય છે.
(૯)જેને વશ કરવો હોય તેનું નામ દાડમની કલમ વડે અષ્ટ ગન્ધ થી આ નારિયળ પર શુક્રવારે લખી દે તો એક અઠવાડિયામાં તે સ્ત્રી કે પુરુસ વશમાં થઈ જાય છે,
વધુમાં કેટલાક ગુપ્ત મંત્ર થી થતા અન્ય પ્રયોગો ગુરુ મર્યાદા -ગુપ્તતા ના કારણે જાહેર કરી શકાય તેમ ન હોવાથી અપાયેલ નથી.આ પ્રયોગો ફક્ત ને ફક્ત પરમાર્થ કામેજ કરવા,
આમ જે ઘર/મકાન/ફેક્ટરી/વ્યાપાર-ધન્ધો વિગેરે સ્થળે એકાક્ષી શ્રીફળ હોય છે ત્યાં લક્ષ્મી વાસ કરે છે.રોગ,દુઃખ,શોક, વિપત્તિ,દરિદ્રતા.નષ્ટ થઈ જાય છે. તેમજ માન-સન્માન-પ્રતિષ્ઠા-યશ-કીર્તિ પ્રાપ્ત થાય છે.નોકરી માં પ્રમોશન, વેપાર-ધન્ધા માં પ્રગતિ દિવસે દિવસે વધતી જાય છે.
ક્રમશ:- આગળ વધુ:-
અભીમંત્રીત વિધિ-વિધાન યુક્ત એકાક્ષી શ્રી ફળ (નારિયેળ)
મેળવવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો.
*********************************************Mohanbhai R Machhi. Godhra. Panchmahal.(Gujarat)India, Mo 94260 25175.***********************************************

Comments
Post a Comment