llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:-(૬)ll
(૬)દક્ષિણાવર્તી શંખ:-
સમુદ્રમાંથી જેટલા શંખ મળી આવે છે તે બધા મુખ્યત્વે ડાબી બાજુ ખુલતા હોય છે.આવા શંખ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.પરંતુ એવા શંખ બહુ ઓછા પ્રમાણમાં હોય છે કે જે જમણી બાજુ એ ખુલતા હોય.આ પ્રકારના એટલેકે જમણા શંખનુજ વિશેષ અને ચમત્કારિક મહત્વ છે. આ પ્રકારના શંખ ને દક્ષિણાવર્તી શંખ કહે છે,દક્ષિણાવર્તી શંખ સમુદ્ર માંથી નિકળતી વખતે નિર્મળ હોય છે. આ શંખ મહત્વપૂર્ણ તથા પ્રભાવ કારક ક્યારે કહેવાય કે જ્યારે તે મંત્ર-તંત્ર સિદ્ધ પ્રાણપ્રતિષ્ઠા યુક્ત હોય,વિશેષ મંત્રો થી સંપુટીત ચેતન્ય દક્ષિણાવર્તી શંખ નો જ પ્રયોગ શાસ્ત્ર સંમત છે.
દક્ષિણાવર્તી શંખ ને હમેશા રેશમી લાલ વસ્ત્રમાં લપેટીને રાખવો જોઈએ અથવા તો તેની સ્થાપના કરતી વખતે નીચે લાલ વસ્ત્ર પાથરવું જોઈએ.ધાર્મિક દષ્ટિએ પણ દક્ષિણાવર્તી શંખ ને લક્ષ્મીજી નું પ્રિય આભૂષણ બતાવ્યું છે. અને તે ને એક પ્રકારની લક્ષ્મી નું પ્રિય રૂપ માનવામાં આવે છે. જેના ઘર/મકાન/બંગલા માં કે વેપાર-ધન્ધા ના સ્થળે પૂજા સ્થળ માં આ શંખ રહે છે તેના ઘરમાં નિત્ય નિરંતર લક્ષ્મી નો વાસ બની રહે છે.
જે સ્થળે અથવા પૂજા સ્થાનમાં જમણો શંખ રહેલો હોય તે ઘરે માંગલિક કર્યો થાય છે. તેમને ત્યાં કોઈ ને કોઈ પ્રકારે લક્ષ્મી (ધનપ્રાપ્તિ)આવ્યા કરે છે, આ જમણા શંખ ની પૂજા રોજ ચંદન પુષ્પ થી પવિત્ર થઈ ને જ કરવી જોઈએ. પૂજા કરતી વખતે સૌ પ્રથમ શંખને દૂધ અને અત્તર મિશ્ર કરી શંખને સ્નાન કરાવી (નવડાવી) પછી પાણીથી નવરાવી સ્વચ્છ વસ્ર થી કોરો કરવો.ત્યાર પછી ચમેલીના ફૂલ,ચંદનના ફૂલ થી
મંત્ર:-ll ૐ હ્રિમ શ્રીમ્ કલીં બ્લુમ્ સુ દક્ષિણાવર્ત શંખાય નમઃll
108 મંત્ર જાપ લાલ અગર પીળા લક્ષ્મી ફુલથી કરવા,કંકુ,ધૂપ,દીપ, નૅવૈદ્ય થી પૂજા કરી આરતી ઉતારી સ્તુતિ,પ્રાર્થના આદિ વિધિ;વિધાન થી શંખને પ્રસન્ન કરવો.જમણો શંખ પ્રસન્ન થાય તો (અભિમંત્રીત થાય તો)અઠળક( વિપુલ) પ્રમાણમાં સુખ-સંપત્તિ અને કાર્ય સિદ્ધિ થાય છે. જે ભાવિક ભક્તો-વ્યક્તિઓ,દરરોજ શંખનું પૂજન કરે ,આરતી ઉતારે,તેમને સુખ વૈભવ મળે છે.જમણા શંખ માં જળ ભરી તેનાથી ભગવાન વિષ્ણુ નું પૂજન કરવામાં આવે તો સાત જન્મો ના પાપ નાશ પામે છે. શંખ નો ધ્વનિ (નાદ) જ્યાં થાય ત્યાં લક્ષ્મી સ્થિર થઈ વસે છે.
*દિવસના પહેલા પ્રહર માં મંત્ર જાપ સહિત પૂજા કરવાથી રાજ સન્માન મળે છે.
* બીજા પ્રહર માં પૂજા કરવાથી લક્ષ્મી ની વૃદ્ધિ થાય છે.
*ત્રીજા પ્રહર માં પૂજા કરવાથી યશ અને કીર્તિ મળે છે.
* ચોથા પ્રહર માં પૂજા કરવાથી સંતાન-સુખ મળે છે.
ll ૐ શ્રીમ્ દ્વતરકાય નમઃ ll અથવા ll હ્રિમ શ્રીમ્ કલીં બ્લુમદક્ષિણ મુખાય નમઃll એ મંત્ર નો એક મહિના સુધી મંત્ર જાપ કરવો જોઈએ.(સંતાન અવશ્યા પ્રાપ્ત થાય છે.) દક્ષિણાવર્તી શંખ ને ઘર/મકાન/કારખાના/ફેક્ટરી/હોટલ/મિલ/રેસ્ટોરન્ટ/સિનેમગૃહ/બુટીપાર્લર/મકાન બિલ્ડર/એન્જીરિયર/મદિર/ વ્યાપાર- ધન્ધા ઓફીસ/ ફાર્મ/દુકાન વિગેરે જગ્યાએ સ્થાપિત કરવામાં આવે તો દરિદ્રતા સમાપ્ત થઇ આર્થિક ઉન્નતિ થવા લાગે છે. તમામ પ્રકારના સુખ - સમૃદ્ધિના માંલિક બને છે.
જેઓએ આ પ્રયોગોને તેમજ જે અમે અજમાવ્યો છે તે વખતે પુરે પુરી સફળતા મળેલી છે.આ શંખ લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ છે. દરેક ગૃહસ્થીઓ એ પોતાના ઘર/મકાન/બંગલા/વ્યાપાર-વ્યવસાય ના સ્થળોએ દક્ષિણાવર્તી શંખ રાખવો જોઈએ.
ક્રમશ:******
અભિમંત્રીત ચેતન્યયુક્ત દક્ષિણાવર્તી શંખ મેળવવા સંપર્ક કરો:-
********************************************Mohanbhai R Machhi . Godhra.Panchmahal,(Gujarat)India.Mo:- 94260 25175.***********************************************

Comments
Post a Comment